અમેરિકાના વિકાસમાં ગુજરાતીઓનો સિંહફાળો

25 December, 2011 04:58 AM IST  | 

અમેરિકાના વિકાસમાં ગુજરાતીઓનો સિંહફાળો

યુએસ નેશન ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસી નામની સંસ્થાએ કરેલા રિસર્ચમાં ખબર પડી છે કે દેશની ટોચની પચાસ કંપનીમાંથી ૪૬ ટકા જેટલી એટલે કે ૨૩ જેટલી કંપનીઓની સ્થાપના ઇમિગ્રન્ટ્સ દ્વારા કરવામાં આવી છે અને આ ઇમિગ્રન્ટ્સમાં મોટાભાગના ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ છે. આ ભારતીયોની પ્રત્યેક કંપની દીઢ અમેરિકામાં સરેરાશ દોઢસો જેટલી નોકરીઓનું સર્જન થયું છે અને આ કારણે અમેરિકા ઇચ્છે છે કે વધારેને વધારે ભારતીયો અમેરિકા આવીને નવા ઉદ્યોગ ધંધાની શરૂઆત કરે.