બીજેપીના ઉમેદવાર સામે પેઇડ ન્યુઝનો કેસ

16 December, 2012 05:37 AM IST  | 

બીજેપીના ઉમેદવાર સામે પેઇડ ન્યુઝનો કેસ


અમદાવાદ :

અમદાવાદ જિલ્લા-કલેક્ટર વિજય નેહરાએ પત્રકારોને આ બાબતે કહ્યું હતું કે ‘બીજેપીના દસક્રોઈ બેઠકના ઉમેદવાર સામે પેઇડ ન્યુઝનો કેસ થયો છે. તેમનો ૨૧,૦૦૦ રૂપિયાનો ખર્ચ છે. આરઓએ તેમને નોટિસ મોકલી હતી અને ખુલાસો માગવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પેઇડ ન્યુઝનો ખર્ચ ઉમેદવારના ચૂંટણીખર્ચમાં ઉમેરવામાં આવશે.’