ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડ્રિન્ક્સ પાર્ટી માણતા કરતી ૬ યુવતી અને બે યુવકો ઝડપાયા

06 August, 2012 05:41 AM IST  | 

ફ્રેન્ડશિપ ડે નિમિત્તે ડ્રિન્ક્સ પાર્ટી માણતા કરતી ૬ યુવતી અને બે યુવકો ઝડપાયા

અમદાવાદ:

વસ્ત્રાપુર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ડી. ડી. ગોહિલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિફ્ટમાં અભ્યાસ કરતી ત્રણ યુવતીઓ અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા બે યુવકો તથા અન્ય ત્રણ યુવતીઓને વસ્ત્રાપુરમાં આવેલા નેબ્યુલા ટાવરના ફ્લૅટમાંથી

ઝડપી લીધાં હતાં. આ ફ્લૅટમાં એક એનઆરઆઇ યુવતી ભાડેથી રહેતી હતી. જે ફ્લૅટમાંથી યુવક-યુવતીઓ ઝડપાયાં છે એ ફ્લૅટ આઇપીએસ વિકાસ સહાયનો છે અને એ બ્રોકરે ભાડે આપ્યો હતો. આ વિશેની હકીકત જાણવા બ્રોકરને બોલાવીને પૂછપરછ કરવામાં આવશે.’