રાજ્યસભાની બેઠક માટે ગુજરાતમાંથી પરસોતમ રૂપાલાએ વિજયી મુરતમાં ફૉર્મ ભર્યું

31 May, 2016 05:45 AM IST  | 

રાજ્યસભાની બેઠક માટે ગુજરાતમાંથી પરસોતમ રૂપાલાએ વિજયી મુરતમાં ફૉર્મ ભર્યું



૯૨ વર્ષના રામ જેઠમલાણીની વહારે આવ્યા લાલુ પ્રસાદ યાદવ

અટલ બિહારી વાજપેયીની સરકારમાં કાયદાપ્રધાન રહી ચૂકેલા પણ ૨૦૧૨માં ગ્થ્ભ્માંથી કાઢી મુકાયેલા ૯૨ વર્ષના રામ જેઠમલાણીનો ગઈ કાલે લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળે હાથ ઝાલ્યો હતો અને એને પગલે જેઠમલાણીએ પટનામાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. લાલુએ દીકરી મિસા ભારતીને પણ રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે એટલે તેણે પણ નામાંકન ભર્યું હતું.