ગુજરાતમાં હવે પાસર્પોટ વધારે ઝડપથી મળશે

30 December, 2011 05:19 AM IST  | 

ગુજરાતમાં હવે પાસર્પોટ વધારે ઝડપથી મળશે

 

આ આયોજન પ્રમાણે અમદાવાદમાં બે તથા વડોદરા, સુરત અને રાજકોટમાં એક-એક પાસર્પોટ સેવા કેન્દ્ર ખોલવામાં આવશે. આ નવી ઝડપી પ્રક્રિયામાં ટેકનૉલૉજી અને  ઍડ્મિનિસ્ટ્રેશન ટીસીએસ પૂરા પાડશે, જ્યારે બાકીની પ્રક્રિયા પાસર્પોટ અધિકારી પૂરી કરશે. આ સિસ્ટમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૉફ્ટવેર અને સિસ્ટમ મેનેજમેન્ટનું કામ ટીસીએસ જ કરશે. ગુજરાતમાં આજથી નવી સિસ્ટમની શરૂ થઈ જશે.