મુંબઈથી સુરત અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનોમાં વધારાનો કોચ

04 September, 2012 03:25 AM IST  | 

મુંબઈથી સુરત અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનોમાં વધારાનો કોચ

બાંદરા ટર્મિનસથી સુરત જતી ૧૨૯૩૪-૧૨૯૩૬ સુરત એક્સપ્રેસ ટ્રેનમાં ફસ્ર્ટ કલાસનો એક અને સેકન્ડ કલાસનો એક કોચ ગઈ કાલથી જ જોડવામાં આવ્યો છે. ૧૯૦૦૫-૧૯૦૦૬ સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં એક થ્રી ટિયર કોચ બીજી ડિસેમ્બર સુધી તાત્પૂરતા ધોરણે જોડવામાં આવશે.

એસી = ઍર-કન્ડિશન્ડ