કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય : ભારે વરસાદની આગાહી

30 August, 2019 09:10 AM IST  |  કચ્છ

કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય : ભારે વરસાદની આગાહી

કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય : ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આગામી ત્રણ દિવસ કચ્છ સાથે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દીવ, દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.
આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં તથા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સૌરાષ્ટ્ર દીવ દમણમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.  
મહત્વનું છે કે રાજ્યમાં સીઝનનો ૯૪.૮૯ ટકા વરસાદ નોંધાયો છે.

kutch gujarat Gujarat Rains