ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન : કરીએ આંકડાઓ પર નજર

12 December, 2012 10:21 AM IST  | 

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન : કરીએ આંકડાઓ પર નજર




કુલ સીટો

૮૭


સૌરાષ્ટ્રની સીટો

૪૮


મધ્ય ગુજરાતની સીટો


દક્ષિણ ગુજરાતની સીટો

૩૫


કુલ ઉમેદવારો

૮૪૬


પુરુષ ઉમેદવારો

૮૦૦


મહિલા ઉમેદવારો

૪૬


કરોડપતિ ઉમેદવારો

૧૨૪


અબજપતિ ઉમેદવાર


ગુજરાતમાં કુલ મતદારો


૩,૮૦,૭૭,૪૫૪


પુરુષ મતદારો


૧,૯૯,૩૩,૫૪૩


મહિલા મતદારો


૧,૮૧,૪૩,૭૧૪


વ્યંડળ મતદારો


૧૯૭


ઈવીએમની સંખ્યા 


૧૯,૭૫૮


કુલ મતદાનમથક


૨૧,૨૬૧


બીજેપીના ઉમેદવારો


૮૭


કૉન્ગ્રેસના ઉમેદવારો


૮૪


જીપીપીના ઉમેદવારો


૮૩


બીએસપીના ઉમેદવારો


૭૯


સમાજવાદી પાર્ટીના ઉમેદવારો


૧૩


સૌથી મોટી બેઠક


સુરત જિલ્લાની કામરેજ  (૩,૦૪,૬૨૧ મતદારો)


સૌથી નાની બેઠક


જૂનાગઢ જિલ્લાની માણાવદર (૧,૦૦૩,૯૧૭ મતદારો)


સૌથી વધુ ઉમેદવારો


સુરત જિલ્લાની લિંબાયત બેઠક (૨૦ ઉમેદવારો)


સૌથી ઓછા ઉમેદવારો


ગણદેવી અને ધરમપુર (બન્ને બેઠક પર ૪ ઉમેદવાર)



કેટલા જિલ્લાઓમાં વોટિંગ?


૧૫ - અમદાવાદ (ચાર તાલુકા), સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી