Corona Virus Janata Curfew: લ્યો, આ તો કોરોના અવેરનેસ ફોટોશુટ કરાવ્યું

22 March, 2020 12:39 PM IST  |  Amreli | Gujarati Mid-day Online Correspondent

Corona Virus Janata Curfew: લ્યો, આ તો કોરોના અવેરનેસ ફોટોશુટ કરાવ્યું

અમરેલીના આ યુગલની તસવીરો ફરી રહી છે સોશ્યલ મીડિયા પર

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝની એક નવલકથા હતી 'લવ ઇન ધી ટાઇમ ઑફ કૉલેરા' હવે એ આખી વાત લવ ઇન ધી ટાઇમ ઑફ કોરોના થિ ગઇ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને જનતા કર્ફ્યુના માહોલમાં અમરેલીના એક કપલે પ્રિ-વેડિંગ ફોટો શુટમાં માસ્ક પહેરીને સુમસામ રસ્તાઓ અને ખાલી શેરીમાં ફોટોશુટ કરાવ્યું.

આ કપલનાં ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે.

ગુજરાતમાં કોરોનાનાં કેસિઝની સંખ્યા વધીને 13 થઇ છે ત્યારે લોકો પોતપોતાના ગામ ભણી જવા માંડ્યા છે અને બધા બજાર, વ્યાપાર બધું જ સજ્જડ બંધ છે.

આ સ્થિતિમાં અમરેલીનાં આ કપલે કંઇક નવું જ કર્યું. જુઓ તસવીરો. 

coronavirus gujarat covid19 janta curfew