મતદાન માટે કલરફુલ મૅસેજ

19 November, 2022 11:54 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે કર્યો અનોખો પ્રયોગ

મતદાન માટે કલરફુલ મૅસેજ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદમાં ગુરુવારે એક સ્કૂલના સ્ટુડન્ટ્સે રંગોળીથી વોટિંગ માટે મેસેજ આપ્યો હતો.  પી.ટી.આઇ.

gujarat election 2022 gujarat elections