યુએસબી હબ પેન-સ્ટૅન્ડ

02 November, 2012 06:01 AM IST  | 

યુએસબી હબ પેન-સ્ટૅન્ડ

આ પેન-સ્ટૅન્ડને આગળ-પાછળ ટ્વિસ્ટ કરતાં યુએસબી પૉઇન્ટ્સ દેખાશે. જોઈએ તો પેન-સ્ટૅન્ડને યુએસબી હબથી છૂટું પણ પાડી શકાય છે. ડિઝાઇન તો અટ્રૅક્ટિવ છે જ, સાથે એ ઑફિસમાં કે ઘરમાં લૅપટૉપ વાપરનારા પ્રોફેશનલો માટે કામની ચીજ પણ બને છે. હોલ્ડરમાં એકસાથે ૧૦ જેટલી પેન મૂકી શકાય. કમ્પ્યુટર કે લૅપટૉપ સાથે કનેક્ટ કરતાં એ સ્પીકરની પણ ગરજ સારશે.   

કિંમત : ૩૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.gadgets.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.