પૉકેટ મોબાઇલ ચાર્જર

29 October, 2012 06:42 AM IST  | 

પૉકેટ મોબાઇલ ચાર્જર

ડિજિટલ કૅમેરા, મોબાઇલ, એમપી-થ્રી પ્લેયર અને સ્માર્ટ ફોન બધાં ડિવાઇસોને આ એક જ ચાર્જરથી ચાર્જ કરી શકાય. વધુમાં ડિવાઇસને ચાર્જિંગ પર લગાવ્યું હોય તો એક જગ્યાએ બેસી રહેવાની જરૂર નથી. ફોનને ચાર્જિંગ માટે અટૅચ કરીને એને ખિસ્સામાં લઈને ફરી શકાય.     

કિંમત : ૧૩૫૦ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.ebay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.