ફિલિપ્સના એલઈડી દીવા

17 October, 2012 05:29 AM IST  | 

ફિલિપ્સના એલઈડી દીવા

આ ટી-લાઇટ કૅન્ડલ શેપના દીવાઓ સાથે કાચના ગ્લાસ જેવું સ્ટૅન્ડ આવે છે જેમાં એ કૅન્ડલ્સ ફિક્સ થઈ જાય છે. આ કૅન્ડલ્સ બટન સેલ પર ચાલે છે અને એને ફરી રીચાર્જ પણ કરી શકાય. દૂરથી જોતાં આ દીવાઓ રિયલ કૅન્ડલ્સની જ્યોત જેવા લાગશે તેમ જ એલઈડી હોવાને લીધે દાઝી જવાનો, આગ લાગવાનો કે બાળકોથી દૂર રાખવાનો ડર પણ નહીં રહે. સાથે ચાર્જિંગ-સ્ટેશન પણ આવે છે. એક વાર ચાર્જ કર્યા બાદ દીવા ૨૦ કલાક સુધી પ્રકાશ આપશે.

કિંમત : ૭૦૦૦ રૂપિયા છ કૅન્ડલના સેટ માટે

ક્યાં મળશે? : શહેરની મુખ્ય ઇલેક્ટ્રૉનિક શૉપ્સમાં તેમ જ આ પ્રોડક્ટ તમે www.ebay.in પરથી ઇન્ટરેન્ટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.