એક જ વાર ચાર્જ કરવી પડતી મોબાઇલની બૅટરી

21 December, 2011 10:03 AM IST  | 

એક જ વાર ચાર્જ કરવી પડતી મોબાઇલની બૅટરી

 

આ સ્ટુડન્ટે મોબાઇલની એવી બૅટરી બનાવી છે જેને ફક્ત એક જ વાર ચાર્જ કરવાની જરૂર પડશે. આ બૅટરીની ખાસિયત છે એમાં લાગેલા સોલર સ્ટ્રાઇપ્સ જે સોલર એનર્જી ટેપ કરે છે તેમ જ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર માણસના શરીરની હીટને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. એટલે આ બૅટરી સેલ્ફ-ચાર્જિંગ હશે, જે એક વાર ચાર્જ કર્યા બાદ બીજી વાર ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે. જો આ બૅટરીનો કન્સેપ્ટ સાચે જ અસર કર્યો તો રોજિંદા જીવવની એક તકલીફનો હંમેશ માટે છુટકારો જરૂર થઈ જશે.