૨૪ કૅરેટ સોનાનું બાથટબ

01 November, 2012 05:51 AM IST  | 

૨૪ કૅરેટ સોનાનું બાથટબ

પોતાની સ્ટાઇલ પ્રમાણે કંપનીએ ૨૪ કૅરેટ ગોલ્ડ લીફથી હાથથી ક્રાફ્ટ કરીને આ લક્ઝુરિયસ બાથટબ બનાવ્યું છે. ટેક્નિકલી ૧૬૭ બાય ૭૭ બાય ૬૬ ઇંચનું આ બાથટબ એક માસ્ટરપીસ છે જેમાં ગોલ્ડ લીફ લાંબો સમય સુધી ચાલે એ રીતે ફિટ કરવામાં આવ્યાં છે. એના પર સ્મૂધ ફિનિશ માટે પ્રોટેક્ટિવ લેયર લગાવવામાં આવ્યું છે. આ બાથટબમાં સોનાના નળ પણ લગાવવામાં આવ્યા છે. એક લક્ઝુરિયસ હોટેલના પ્રેસિડેન્શિયલ સ્વીટ માટે પર્ફેક્ટ છે.