ફિંગર પ્રોટેક્ટર

20 November, 2012 06:23 AM IST  | 

ફિંગર પ્રોટેક્ટર

સ્ટીલના આ નાનકડા પ્રોટેક્ટરમાં બધી જ આંગળીઓ ભરાવી ત્યાર બાદ શાક કાપતાં એ છરી અને આંગળીઓ વચ્ચે એક પ્રોટેક્ટિંગ દીવાલ ઊભી કરશે, જેનાથી હાથમાં વાગી જવાની શક્યતાઓ ઘટી જશે અને નખ પણ નહીં કપાઈ જાય.

કિંમત : આશરે ૨૦૦ રૂપિયા

ક્યાં મળશે : આ પ્રોડક્ટ તમે www.ebay.com પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.