ડ્રિન્ક હેલ્મેટ

15 October, 2012 06:15 AM IST  | 

ડ્રિન્ક હેલ્મેટ

હવે તમારે પાર્ટીમાં ફરતી વખતે હાથમાં ગ્લાસ લઈને નહીં ફરવું પડે. આ હેલ્મેટમાં બ્લૅક લાઇટ પણ થાય છે જે ડ્રિન્ક પૂરું થાય ત્યારે એને રિફીલ કરવાનું સૂચન પણ આપશે. આ હાર્ડ હૅટ નથી એટલે પ્રોટેક્શન માટે નહીં વાપરતા. એક જ સાઇઝ છે જે બધાને ફિટ થઈ શકે છે. માથા પર પહેરવાનું છે એટલે ગરમ ડ્રિન્ક ટ્રાય ન કરવું.

કિંમત : ૧૦૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.