ડ્રિન્ક ક્લિપ

22 October, 2012 06:34 AM IST  | 

ડ્રિન્ક ક્લિપ

આ ટેબલ પર લગાવવાની એક ક્લિપ છે જેમાં કૉફીનો કપ ભરાવી શકાય. આનાથી કી-બોર્ડ કે કામના ડૉક્યુમેન્ટ્સ પર કૉફી કે ચા ઢોળાઈ જવાની તકલીફ ટળી જશે. આ સિવાય કામ કરતી વખતે હંમેશાં મગ કે ગ્લાસને હાથની પહોંચે રાખી શકાશે. ક્લિપની સાઇઝ ઍડ્જસ્ટેબલ છે એટલે કોઈ પણ પ્રકારના ટેબલ પર લગાવી શકાય છે.

કિંમત : ૧૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.hitplay.in થી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.