ડિસ્ક જૉકી ટેડી

24 October, 2012 05:53 AM IST  | 

ડિસ્ક જૉકી ટેડી

આ ક્યુટ ટેડીબેરને આઇપૉડ, આઇફોન કે એમપી-થ્રી પ્લેયર સાથે અટૅચ કરી શકાય છે અને એમાં રહેલું ૩.૫ એમએમનું જૅક મ્યુઝિક પ્લે કરશે.

આ ટેડીનાં બન્ને બગમાં સ્પીકર છે. એને તમે સાથે પણ લઈને ફરી શકો છો. આ ટેડીબેર બે પેન્સિલ બૅટરી પર ચાલે છે.