ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4

04 December, 2012 07:57 AM IST  | 

ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4




ગ્રેસોએ લક્ઝરી અને ટેક્નૉલૉજીનો સમન્વય એવા આ આઇફોનને ૨૦૦ વર્ષ જૂના આફ્રિકન બૅકવુડના કેસમાં રાખ્યો છે, જે ખૂબ જ દુર્લભ લાકડું છે. આ કેસ પર ૩૭ વાઇટ ડાયમન્ડ્સ અને ૧૮ કૅરેટ સોનાના ઍપલના લૉગો મઢવામાં આવ્યો છે. ફ્રેમ પ્લૅટિનમ અને પિન્ક ગોલ્ડમાંથી બનેલી છે અને આઇફોનનું આ વર્ઝન લિમિટેડ એડિશન છે.

કિંમત : આશરે ૨,૦૦,૦૦૦ રૂપિયા

વધુ વિગતો માટે www.gresso.comપર ચેક કરો.