કૅમેરા યુએસબી ડ્રાઇવ

21 December, 2012 06:38 AM IST  | 

કૅમેરા યુએસબી ડ્રાઇવ


આ ડ્રાઇવમાં આઠ ગિગા બાઇટની મેમરી છે. અસલી કૅમેરાની જેમ આ કૅમેરાના લેન્સ અને બૉડી છૂટી પાડી શકાય છે, પરંતુ લેન્સ યુએસબી સ્ટિક છે જેને કમ્પ્યુટરમાં કનેક્ટ કરી શકાય. જો વ્યવસાયે ફોટોગ્રાફર હો તો આ પેનડ્રાઇવ તમારી સાથે સ્ટાઇલિશ લાગશે.

કિંમત : ૯૯૯ રૂપિયા

ક્યાં મળશે : આ પ્રોડક્ટ તમે www.hitplay.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.