બ્લુટૂથવાળાં જાસૂસ ચશ્માં

13 December, 2011 08:33 AM IST  | 

બ્લુટૂથવાળાં જાસૂસ ચશ્માં

 

 

આ સ્પાય ગ્લાસિસમાં ફિટ કરેલો એક માઇક્રોફોન પણ છે, જે તમને કોઈ મીટિંગમાં બીજી પાર્ટી સાથે કમ્યુનિકેટ કરવામાં મદદ કરશે. ખાસ વાત તો એ કે જોનારને આ વાતની ખબર જ નહીં પડે. આ જાસૂસી ચશ્માં બ્લુટૂથવાળા મોબાઇલ સાથે ચાલે છે. આ ચશ્માંને ચાર્જ કરવાં પડશે. ત્યાર બાદ એને ઑન કરીને એ રીતે પહેરો કે ઇયરફોન તમારા કાનમાં હોય અને તમારો આ જાસૂસ સાથી કામ કરવાનું શરૂ કરી દેશે.

કિંમત: ૧૬,૯૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.gadgets.in પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો