બૅકપૅક કાઉચ

આ સોફામાં કોઈ જ લક્ઝરી કે ટેસ્ટ ન હોવા છતાં એ સ્ટાઇલિશ લાગે છે. આ કાઉચનો સૌથી મોટો ફાયદો એ છે કે એમાં રહેલાં પૉકેટ્સને કારણે હવે કોઈ પણ ઍક્સેસરીઝ કે મોબાઇલ જેવી ચીજો જમીન પર વિખરાયેલી જોવા નહીં મળે. કાઉચમાં ટોટલ પંદરેક પૉકેટ્સ છે. કોઈ બૅચલર કે યંગ ટીનેજરના રૂમ માટે આ કાઉચ બેસ્ટ રહેશે.