કમ્પ્યુટર ને સ્માર્ટફોન વચ્ચે આ USB મારફતે હવે ડેટા ટ્રાન્સફર કરી શકાશે

19 August, 2013 12:23 PM IST  | 

કમ્પ્યુટર ને સ્માર્ટફોન વચ્ચે આ USB મારફતે હવે ડેટા ટ્રાન્સફર કરી શકાશે



કૅલિફૉર્નિયાની એક કંપનીએ બનાવેલી આ ફ્લૅશ ડ્રાઇવનું મેકૅનિઝમ એ પ્રકારનું છે કે એનો એક છેડો કમ્પ્યુટર સાથે અને એક છેડો સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. USB ૨.૦ ટેક્નૉલૉજી સાથે આવતી આ ફ્લૅશ ડ્રાઇવ ૧૬ ગીગા બાઇટ અને ૩૨ ગીગા બાઇટના ઑપ્શન સાથે બનાવવામાં આવી છે.

વધુ વિગતો માટે www.ladiesgadgets.com પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો