કોરોનાથી ડરો નહીં, જુઓ આ વિડિયો....

19 March, 2020 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી ડરો નહીં, જુઓ આ વિડિયો....

ડૉ. સંદિપ ટિલવે

દેશ-વિદેશમાં અત્યારે ઠેરઠેર કોરોનાનો કહેર છે. કોરોના વાયરસને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે. લોકોના મનમાં જાતજાતની શંકાઓ અને પ્રશ્નો છે. કોરોના વાયરસ વિષે નાગરિકોની શંકાઓનું સમાધાન કરવા અને તેમના પ્રશ્નોનો ઉત્તર આપવા mid-day.com એ ગોરગાવમાં આવેલા ગ્રીન લન્ગ્સ ક્લિનિકના પલ્મોનોલોજીસ્ટ ડૉ. સંદિપ ટિલવે સાથે વાતચીત કરી હતી. ડૉ. ટીલવે ફેફસાંના રોગ અણે વિકારના નિષ્ણાત પણ છે.

કોરોના વાયરસ શું છે? આ વાયરસના લક્ષણો શું છે? કોરોના વાઈરસથી બચવા માટે કયા પગલા લેવા? રોગચાળાને ફેલાતો અટકાવવા કયા પગલા લેવા? મુંબઈમાં કોરોના વાયરસની તપાસ ક્યાં કરાવી શકશો? કોરોના વાઈરસને લગતી માન્યતાઓ કઈ છે? જે વ્યક્તિ કોરોના વાઈરસનો ભોગ બન્યો છે તેના સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે તો શું કરવું? કોરોના વાઈરસના દર્દીની સારવાર શું છે? સંરક્ષણ માટે ક્યા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ? જો આ ભધા જ પ્રશ્નનો જવાબ જોઈતો હોય તો જુઓ આ વિડિયો...

mumbai mumbai news coronavirus