આજની વાનગી : દૂધીનું રાયતું

30 September, 2011 03:36 PM IST  | 

આજની વાનગી : દૂધીનું રાયતું

 

 

 

- મીતા ભરવાડા

સામગ્રી


રીત

દૂધીને જાડી ખમણી લો. એમાં થોડું પાણી નાખી બાફી લો. પછી એને ચારણીમાં કાઢી નિતારી દહીંમાં સાકર અને મીઠું નાખી હલાવો. હવે એમાં બાફેલી દૂધી, સીંગદાણાનો ભૂકો, લીલાં મરચાં, મીઠું અને કોથમીર નાખી મિક્સ કરો. હવે એક પૅનમાં તેલ ગરમ કરી એમાં કાજુના ટુકડા નાખી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સાંતળો. તૈયાર કરેલા રાયતા પર આ વઘાર પાથરી કોથમીર છાંટી પીરસો.