તેલ વિનાનાં વડાં

16 November, 2012 06:57 AM IST  | 

તેલ વિનાનાં વડાં




સામગ્રી


રીત

મકાઈને ધોઈને હાથથી જ દાણા કાઢો, જેથી એનો ગર સાથે રહે. મકાઈને ક્રશ કરી એમાં આદુ-મરચાં ઉમેરો. મીઠું પ્રમાણમાં ઓછું નાખવું. મકાઈના મિશ્રણના નાના ગોળા વાળો. મકાઈના લોટમાં એ રગદોળી નૉન-સ્ટિક પૅન પર બેક કરો. તેલની જરાય જરૂર નથી, છતાં એમ લાગે કે તેલ લગાવવું છે તો એક ચમચી જ લો. સાત મિનિટ ધીમા તાપે એ તૈયાર થઈ જશે. એને ડિશમાં મૂકી ઉપર દહીંને વલોવીને નાખો, મરચું પાઉડર, જીરું પાઉડર, કોથમીર છાંટો. લસણની લાલ ચટણી તથા ગોળ આમલીની ચટણી પણ નાખી શકાય.