સોયા મંચુરિયન રોલ

22 December, 2011 09:22 AM IST  | 

સોયા મંચુરિયન રોલ

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી


રીત

બ્રેડ રોલમાં વચ્ચેથી લાંબો કાપો મૂકી માખણ લગાવીને અલગ રાખો. સોયા ગ્રૅન્યુઅલ્સને ગરમ પાણીમાં થોડી વાર પલાળીને પછી નિતારી લો. કૅપ્સિકમ, કાંદા અને ટમેટાને બારીક સમારો. મકાઈના દાણા અને લીલા વટાણાને બાફી લો. એક પૅનમાં તેલ ગરમ કરીને કાંદા સાંતળો. એમાં લસણ, લીલાં મરચાં અને આદું નાખીને ફરી સાંતળો. એમાં કૅપ્સિકમ, ટમેટા, મકાઈના દાણા, વટાણા, લીલા કાંદા અને સોયા ગ્રૅન્યુઅલ ઉમેરી બાકીની બધી સામગ્રી નાખીને હલાવો. એને બે-ત્રણ મિનિટ ચડવા દો. તૈયાર કરેલા બ્રેડ રોલમાં ભરી પ્રી-હીટ અવનમાં પાંચ મિનિટ બેક કરી પીરસો.