શક્કરકંદ ટમાટર ભરથા

08 December, 2011 07:55 AM IST  | 

શક્કરકંદ ટમાટર ભરથા

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી


રીત

બાફેલાં શક્કરિયાંને ગૅસ પર શેકી લો. પછી એની છાલ કાઢી હાથેથી અધકચરાં છૂંદી લો. ટમેટાંને પણ ગૅસ પર થોડાં કાળાં થાય ત્યાં સુધી શેકો. ઠંડા થાય એટલે એની પણ છાલ કાઢી નાના ટુકડામાં સમારી લો. એક પૅનમાં રાઈનું તેલ ગરમ કરી રાઈનો વઘાર કરો. હવે એમાં સૂકાં લાલ મરચાં અને લસણ નાખીને સાંતળો. એમાં શક્કરિયા, ટમેટાં, લીલાં મરચાં અને મીઠું નાખી હલાવો. એને ખમણેલું આદું અને કોથમીરથી સજાવીને પીરસો.