રતલામી સેવ

14 October, 2014 04:59 AM IST  | 

રતલામી સેવ



સામગ્રી


રીત

સૌથી પહેલાં અજમો અને મરીને વાટી લો. હવે એક મોટા બાઉલમાં તેલ અને પાણી લો. બન્નેને સરખું ફીણો. છેક સફેદ દૂધિયું મિશ્રણ થાય ત્યાં સુધી ફીણતા રહો. ત્યાર પછી એમાં ખાવાનો સોડા અને લીંબુનો રસ નીચોવી લો. હવે આ તૈયાર થયેલા મિશ્રણમાં સમાય એટલો ચણાનો લોટ ઉમેરતા જાઓ. મિશ્રણ સાધારણ ઢીલું રાખવું. હિંગ, મીઠું, મરી તેમ જ વાટેલો અજમો ઉમેરી સરખું તૈયાર કરેલું આ મિશ્રણ સેવના સંચામાં અંદરથી તેલ લગાવી ભરી દો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને સેવ પાડો.