પૉર્ટેબલ થિયેટર સિનેમા

11 September, 2012 06:13 AM IST  | 

પૉર્ટેબલ થિયેટર સિનેમા

એમાં એમપી-થ્રી, એમપી-ફોર બન્ને ફૉર્મેટ ચાલે છે. આ એક પ્રકારનાં ચશ્માં છે જેમાં બે ગિગા બાઇટની મેમરી ઇનબિલ્ટ છે તેમ જ ૩૨ ગિગાબાઇટ એક્સ્પાન્ડ કરી શકાય છે. ચશ્માંમાં ઇન-બિલ્ટ ઈયરફોન પણ છે. આ વિડિયો-ગ્લાસિસનો સિમ્યુલેડેડ ડિસ્પ્લે ૫૨ ઇંચનો છે. આ ગ્લાસિસની બૅટરી ચાર્જ પણ કરી શકાય છે. ગ્લાસિસમાં જુદી-જુદી ભાષાઓ પણ સેટ કરી શકાય છે. ટૂંકમાં, આ એક હાલતું-ચાલતું સિનેમાઘર છે જેને મોબાઇલની જેમ હાથમાં પકડી રાખવાની પણ જરૂર નહીં પડે.

કિંમત : ૧૯,૯૯૯ રૂપિયા

ક્યાં મળશે? : આ પ્રોડક્ટ તમે www.aajkiitem.com પરથી ઇન્ટરનેટ દ્વારા ઑર્ડર કરીને મગાવી શકો છો.