પનીર-પિન્ક લાડુ

18 September, 2012 08:15 AM IST  | 

પનીર-પિન્ક લાડુ




સામગ્રી


રીત

એક કડાઈમાં માવાને શેકી લો. એક બાઉલમાં પનીર લઈ એને મસળી એમાં માવો મિક્સ કરો. તેમાં એક ચમચો મિલ્ક મેઇડ નાખી બદામ-પસ્તાનો ભુક્કો ઉમેરો. કેસરને એક ચમચી ગરમ દૂધમાં પાંચ મિનિટ પલાળો અને આ મિશ્રણમાં ઉમેરો. બરાબર મિક્સ કરો અને નાના-નાના લાડુ બનાવી અલગ રાખો.

ડેસિકેટેડ કોકોનટમાં એક ચમચો રોઝ સિરપ અને એક ચમચો મિલ્કમેડ ઉમેરો. હવે તૈયાર કરેલા કેસરવાળા યલો લાડુને આ પિન્ક કલરના મિશ્રણમાં બરાબર રગદોળી પિન્ક કલરનો મોટો લાડુ બનાવો. બધા લાડુ આ રીતે તૈયાર કરી એને અડધો કલાક ફ્રિજમાં સેટ કરવા મૂકો. બહાર કાઢી વચ્ચેથી કટ કરી સર્વ કરો.