ઑરેન્જ-સ્ટ્રૉબેરી સ્મૂધી

25 December, 2012 07:03 AM IST  | 

ઑરેન્જ-સ્ટ્રૉબેરી સ્મૂધી




સામગ્રી


રીત

સ્ટ્રૉબેરીને ફ્રિજમાં બેથી ત્રણ કલાક ઠંડી કરવા મૂકો. બહાર કાઢીને મિક્સરના જારમાં સ્ટ્રૉબેરીના ટુકડા, સંતરાનું જૂસ, દહીં, વેનિલા આઇસક્રીમ અને સાકરને સાથે સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. ત્યાર બાદ બરફના ટુકડા ઉમેરી હલાવો. આ સ્મૂધીને બે ગ્લાસમાં રેડી ઉપરથી સ્ટ્રૉબેરીના ટુકડાથી સજાવી ઠંડું પીરસો.