મેથી-મુંગદાલ પરાઠા

29 October, 2012 06:40 AM IST  | 

મેથી-મુંગદાલ પરાઠા



સામગ્રી


રીત

મગની દાળને કૂકરમાં છૂટી રહે એમ બાફી લો. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લો. એમાં મગની બાફેલી દાળ, મેથીનાં પાન, જીરું, મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરો. આ મિશ્રણમાં જરૂર પ્રમાણમાં પાણી ઉમેરીને લોટ બાંધો. લોટને બરાબર મસળવો. બાંધેલા લોટના લૂઆ કરો. લૂઓ લઈ એને પરાઠાના આકારમાં વણો.

એક તવી ગરમ કરી એમાં પરાઠાને બન્ને બાજુ ઘી લગાવીને શેકી લો. આ રીતે બધા પરાઠા તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં કાઢો. રાયતા અથવા દહીં સાથે એને ગરમ-ગરમ સર્વ કરો.