ખાસ્તા કચોરી

09 December, 2011 08:00 AM IST  | 

ખાસ્તા કચોરી

 

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી

લોટ બાંધવા

ભરવા


રીત

મેંદામાં તેલ અને મીઠું નાખીને પાણીથી લોટ બાંધો. એને થોડો મસળીને અડધો કલાક રહેવા દો. હવે એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં જીરું નાખીને સાંતળો. હવે એમાં હિંગ ઉમેરી ચણાનો લોટ ઉમેરી ધીમા તાપે શેકો. શેકાઈ ગયા બાદ એમાં થોડું પાણી ઉમેરી ચડવા દો. સૂકું થાય એટલે એમાં બાકીનો બધો મસાલો નાખીને ગૅસ બંધ કરો. બરાબર મિક્સ કરી એના ગોળા બનાવી અલગ રાખો. મેંદાના લોટની નાની પૂરી વણી એમાં ચણાના લોટના બાઉલ ભરીને કચોરી તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી કચોરીઓને ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળો.