કેસર કાજુકતરી

04 November, 2011 08:58 PM IST  | 

કેસર કાજુકતરી

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી


રીત

કાજુના ટુકડાને મિક્સરમાં સૂકા ગ્રાઇન્ડ કરો. પછી તેને ચાળણીથી ચાળી લો. હવે પૅનમાં સાકર લઈ બહુ થોડું પાણી નાખી ધીમા તાપે ચાસણી બનાવો. ચાસણી એકરસ થાય એટલે ગૅસ ધીમો કરી તેમાં કાજૂનો પાઉડર, પલાળેલું કેસર, કેસર કલર અને કેસરનું એસેન્સ નાખીને હલાવો. એ ઘટ્ટ થાય અને બૉલ જેવું બને એટલે ગૅસ પરથી ઉતારી ગ્રીસ કરેલી ઊંધી થાળીમાં પાથરો. વેલણથી એને હલકે હાથે વણી લો. એના પર વરખ લગાવી ૪-૫ કલાક રહેવા દો. ત્યાર બાદ એને ડાયમન્ડ શેપમાં કાપીને સર્વ કરો.