જિંજર ચૉકલેટી સ્વીટ્સ

24 October, 2014 06:00 AM IST  | 

જિંજર ચૉકલેટી સ્વીટ્સ




સામગ્રી



રીત

અખરોટ, બદામ અને જિંજર બિસ્કિટને મિક્સરમાં ચર્ન કરી લો. પછી એને પહોળા બાઉલમાં ઠાલવી દો. હવે એક પૅનમાં ડાર્ક ચૉકલેટ મેલ્ટ કરો અને ફ્રેશ ક્રીમ તેમ જ મેલ્ટ કરેલી ડાર્ક ચૉકલેટ ચર્ન કરેલા જિંજર બિસ્કિટના મિશ્રણમાં મિક્સ કરી દો. હવે બધું સારુંએવું હલાવીને એકસરખું મિક્સ કર્યા બાદ ઍલ્યુમિનિયમની એક ફ્લૅટ ટ્રેમાં પ્લાસ્ટિક મૂકીને જાડું પાથરી દો. પછી એને ફ્રિજમાં સેટ થવા દો. એ ઠંડું થાય એટલે કાપા પાડી મનગમતા શેપમાં કાપીને જમ્યા બાદ આ મીઠાઈ સર્વ કરો.