ફ્લેવર્ડ બનાના સ્મૂધી

15 December, 2011 09:32 AM IST  | 

ફ્લેવર્ડ બનાના સ્મૂધી

 

 

(મીતા ભરવાડા)

સામગ્રી


રીત

કેળાંની છાલ કાઢી નાના ટુકડામાં કાપો. ફ્રીઝરમાં એક કલાક રહેવા દો. ત્યાર બાદ એમાં દૂધ, દહીં, તજ પાઉડર અને જરૂરિયાત પ્રમાણે સાકર નાખી મિક્સરમાં ચર્ન કરો. થોડો બરફનો ભૂકો ઉમેરી ફરી ચર્ન કરો. ઠંડું પીરસો.