કોકોનટ-કેવડા ડિલાઇટ

02 November, 2012 05:59 AM IST  | 

કોકોનટ-કેવડા ડિલાઇટ



સામગ્રી

સજાવટ માટે


રીત

મિક્સરના જારમાં નાળિયેરપાણી, કેવડાનું સિરપ અને લીલા નાળિયેરની મલાઈ લઈ ચર્ન કરો. હવે ચાર લાંબા ગ્લાસમાં થોડો બરફનો ભૂકો નાખો. ત્યાર બાદ મલાઈના ટુકડા નાખો અને એના પર ચર્ન કરેલું નાળિયેર-કેવડાનું ડ્રિન્ક રેડો. એને તરત ઠંડું પીરસો.

આ જ રીતે કોકોનટ-પાઇનૅપલ ડિલાઇટ પણ બનાવી શકાય. એ માટે નાળિયેરપાણી સાથે પાઇનૅપલના ટુકડા અને નાળિયેરની મલાઈ લઈ ચર્ન કરવું અને ગ્લાસમાં પાઇનૅપલના ટુકડા તેમ જ બરફ ભરી ઉપરથી કોકોનટ-પાઇનૅપલ ડિલાઇટ રેડવું