ચિલી-પનીર ટોસ્ટ

20 November, 2014 05:18 AM IST  | 

ચિલી-પનીર ટોસ્ટ


સામગ્રી


રીત


એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં કાંદો અને કૅપ્સિકમ ઉમેરી થોડી વાર સાંતળો. હવે એમાં બ્રેડના ટુકડા, છીણેલું પનીર, ટૉમેટો કેચપ, ચિલી સૉસ, મીઠું, મરી પાઉડર ઉમેરો અને આ આખા મિશ્રણને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ એક બ્રેડની સ્લાઇસ લઈ એના પર બટર લગાવી દો. હવે તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ એના પર પાથરી દો. એના પર છીણેલું ચીઝ ભભરાવો. ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી સૅન્ડવિચને િગ્રલ કરી દો. કેચપ સાથે ગરમ-ગરમ સર્વ કરો.