આ રીતે બનાવો ટેસ્ટી આવાકાડો બનાના સ્મૂધી

25 April, 2019 12:36 PM IST  |  | ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે બનાવો ટેસ્ટી આવાકાડો બનાના સ્મૂધી

આવાકાડો બનાના સ્મૂધી

આજની વાનગી

સામગ્રી

* ૧ કપ આવાકાડો

* ૧/૪ કપ પાર્સલે

* ૨ ટેબલ-સ્પૂન આદું

* અડધો કપ લીંબુનો રસ

* અડધો કપ કેળા

* ૩ ક્યુબ બરફ

રીત

બધી સામગ્રી મિક્સ્ચરમાં ક્રશ કરી પાર્સલેથી સર્વ કરવું.

આ પણ વાંચો : આ રીતે ઘરે બનાવો ચૉકલેટ-બનાના શેક

mumbai food indian food