આવી રીતે બનાવો કૉર્ન ટૉર્ટિલા

26 September, 2019 03:24 PM IST  |  મુંબઈ | આજની વાનગી - ધર્મિન લાઠિયા

આવી રીતે બનાવો કૉર્ન ટૉર્ટિલા

કૉર્ન ટૉર્ટિલા

સામગ્રી

☞ મકાઈનો લોટ ૧-૧/ર કપ

☞ મેંદો ૧ કપ

☞ તેલ બે ટ-સ્પૂન

☞ મીઠું ૧/ર ટીસ્પૂન

રીત

બધી સામગ્રી મિકસ કરી નવાયા પાણીથી થોડો નરમ લોટ બાંધી લો. એની પાતળી રોટલી વણીને એને તવી પર શેકી લો.

mumbai food Gujarati food