બેક્ડ પટેટો ચિપ્સ વિથ રૉક સૉલ્ટ

17 November, 2014 05:16 AM IST  | 

બેક્ડ પટેટો ચિપ્સ વિથ રૉક સૉલ્ટ




સામગ્રી


રીત

બટાટા પરની માટી નીકળી જાય એમ ખૂબ સારી રીતે એને ધોઈને સાફ કરી દો. હવે અવનની ટ્રેમાં સિંધવ મીઠું પાથરી દો. બટાટા ભીના હોય ત્યારે જ એના પર થોડું મીઠું ચોળી લો. ત્યાર પછી દરેક બટાટાને ઍલ્યુમિનિયમ ફૉઇલમાં લપેટી મીઠું પાથરેલી ટ્રેમાં મૂકી પ્રી-હીટેડ અવનમાં આશરે ૪૦ મિનિટ સુધી ૨૦૦ ડિગ્રી પર બેક કરવા મૂકી દો. ત્યાર પછી દરેક બટાટાને ફૉઇલમાંથી બહાર કાઢો અને એકમાંથી ચાર ભાગ કાપી લો. ફરી પાછું બેકિંગ ટ્રેમાં કાપેલા બટાટા મૂકી એના પર થોડું મીઠું અને મરીનો ભૂકો ભભરાવી નીચેથી દરેકની છાલ ક્રિસ્પી થાય એટલું આશરે પંદરેક મિનિટ સુધી બેક કરો. ક્રિસ્પી થયેલી પટેટો ચિપ્સ પર ડ્રાય થાઇમ અથવા તો ડ્રાય કોથમીર ભભરાવી સૉસ અને ચીઝ સાથે સર્વ કરો.