વેસ્ટ કોટ ફેવરિટ

21 November, 2012 06:50 AM IST  | 

વેસ્ટ કોટ ફેવરિટ



સ્ટાર & સ્ટાઇલ

 આ વેસ્ટ કોટ બટન બંધ કરીને પણ પહેરી શકાય અને ઓપન રાખીને પણ. વેસ્ટ કોટ મોટા ભાગે બ્લૅક કે ડાર્ક શેડમાં જ હોય છે. એની અંદર ફુલ સ્લીવનું વાઇટ શર્ટ પહેરવું જોઈએ. વાઇટ શર્ટને બદલે હાઈ સ્લીવનું વાઇટ ટી-શર્ટ પણ પહેરી શકાય. વેસ્ટ કોટને સેમી ફૉર્મલ કે કૅઝ્યુઅલ લુકની સાથે પ્રૉપર ફૉર્મલ વેર તરીકે ટ્રાઉઝર સાથે પણ પહેરી શકાય.