લિપ આર્ટની ડિમાન્ડ વધી રહી છે

11 December, 2012 09:17 AM IST  | 

લિપ આર્ટની ડિમાન્ડ વધી રહી છે



 

એક વિશેષ પ્રકારની માછલીનાં અવિકસિત ઈંડા એટલે કે કૅવિઆર, મોતી, સ્ટોન્સ, ગોલ્ડ લીફ, રેમ્બો કલર્સ અને બનાવી શકાય એવી બધી જ ડિઝાઇનો લિપ આર્ટમાં ચાલી રહી છે. વિદેશમાં કૉલેજમાં આવા ટ્રેન્ડ ખાસ લોકપ્રિય થઈ રહ્યા છે, જેમાં યુવતીઓ હોઠ પર થોડી રમતિયાળ અને વિચિત્ર લાગે એવી ડિઝાઇનો બનાવવાનું પસંદ કરે છે. લિપ આર્ટની દરેક ડિઝાઇન પાછળ એક સ્ટોરી હોય છે અને એ થીમ પ્રમાણે જ એ ડિઝાઇન બનાવવામાં આવે છે. જોઈ લો લિપ આર્ટનાં કેટલાંક ઉદાહરણો.