સ્કિન પર જાદુ ફેલાવતી અરોમાથેરપી

08 November, 2011 07:34 PM IST  | 

સ્કિન પર જાદુ ફેલાવતી અરોમાથેરપી



હાઇપરટેન્શન કે સ્ટ્રેસ હોય ત્યારે લૅવન્ડર ઑઇલ કે બેસિલ ઑઇલનું ફક્ત એક ટીપું નસોને આરામ પહોંચાડી શકે છે. આ તેલને સ્નાન કરવાનાં પાણીમાં, ડિફ્યુઝર તરીકે કે સ્ટીમ ચેમ્બર મારફતે ઉપયોગમાં લઈ શકાય છે.

અઠવાડિયામાં એક વાર આટલું કરો

ત્વચાના કોષોને ટોન કરવા માટે તેમ જ નર્વસ સિસ્ટમને આરામ આપવા માટે ચંદનના તેલના બેઝવાળો અરોમા બૉડીમસાજ ફાયદાકારક રહેશે. એક ટીપું ચંદનનું તેલ અને એક ટીપું લેમનગ્રાસ ઑઇલ તમારો મૂડ દિવસભર સારો રાખશે.


જો તમારો મૂડ સારો ન હોય તો લેમનગ્રાસ ઑઇલવાળી કૅન્ડલ કે ડિફ્યુઝર લગાવો. રાત્રે સારી ઊંઘ મેળવવા માટે ઓશીકાની બાજુમાં જાસ્મિન કે નેરોલી ઑઇલમાં બોળેલું રૂનું પૂમડું રાખો.


બ્યુટીમાં અરોમાથેરપી


ડાયેટરી રેજિમ પણ જાળવો