સાપ્તાહિક રાશિભવિષ્ય: મેષ રાશિ સાથે લાંબા ગાળાનું આયોજન સફળ થાય

23 June, 2019 12:25 PM IST  |  | જ્યોતિષાચાર્ય યકિન જાની

સાપ્તાહિક રાશિભવિષ્ય: મેષ રાશિ સાથે લાંબા ગાળાનું આયોજન સફળ થાય

રાશિભવિષ્ય

મેષ (અ,,ઈ) : લાંબા ગાળાનું આયોજન સફળ થાય. જવાબદારીભર્યા નર્ણિયો લાભદાયી બને. વ્યવસાય, ધંધામાં સફળતા મળે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન જેવા વિષયોમાં રુચિ વધે. શુભ રંગ-આછો પીળો. શુભ અંક-૬.

વૃષભ (બ,,ઊ) : આર્થિક નુકસાની ભોગવવી ન પડે એવો વ્યવહાર કરવો. મહkવના નર્ણિયોમાં અસમંજસ રહે. શાંતિથી દિવસ પસાર કરવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન પરોવવું. શુભ રંગ-ભૂરો. શુભ અંક-૧૧.

મિથુન (ક,,ઘ) : જૂની ઉઘરાણી છૂટી થાય. ફસાયેલાં, રોકાયેલાં નાણાંનું યોગ્ય વળતર મળે. નાણાભીડ દૂર થતી જણાય. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહે. શુભ રંગ-વાદળી. શુભ અંક-૧૦.

કર્ક (હ,) : શારીરિક વ્યથામાં સુધારો થાય. વ્યક્તિગત જવાબદારીમાં વધારો થાય. પરિવારના સભ્યો તમારી લાગણીઓને સમજે. વિદ્યાર્થીઓનું ચિત્ત અભ્યાસમાં લાગે. શુભ રંગ-પીળો. શુભ અંક-૨.

સિંહ (મ,ટ) : શારીરિક સમસ્યામાં વધારો થાય. ખાવા-પીવામાં કાળજી રાખવી. મન બેચેન રહ્યા કરે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મધ્યમ રહે. શુભ રંગ- આછો લીલો. શુભ અંક-૩.

કન્યા (પ,,ણ) : શારીરિક-માનસિક બેચેની રહ્યા કરે. નિરાશાનો અનુભવ થાય. વાણી પર સંયમ રાખવો. વિદ્યાર્થીઓ માટે બપોર પછીનો દિવસ સારો છે. શુભ રંગ-સફેદ. શુભ અંક-૪.

તુલા (ર,ત) : તન અને મનથી પ્રસન્નતા અનુભવાશે. એકંદરે સફળતાભયોર્ દિવસ છે. સ્નેહીજન તથા મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. વિદ્યાર્થીઓનું મન આજે એકાગ્ર બને. શુભ રંગ-લાલ. શુભ અંક- ૫. 

વૃશ્ચિક (ન,ય): યાત્રા-પ્રવાસના યોગ છે. પારિવારિક માગણીઓમાં વધારો થાય. જવાબદારીઓમાં વધારો થાય. વિદ્યાર્થી વર્ગ ગણિતના કોયડા ઉકેલી શકે. શુભ રંગ-લીલો. શુભ અંક-૭.

ધન (ભ,,,ઢ) : કૌટુંબિક જવાબદારીઓ વધે. મહkવના નર્ણિયોમાં મૂંઝવણ અનુભવાય. અસમંજસમાં દિવસ પસાર થાય. વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવી. શુભ રંગ-દૂધિયો. શુભ અંક-૧.

મકર (ખ,જ) : કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય. આર્થિક તકલીફો દૂર થાય. ઉજ્જ્વળ ભવિષ્યના સંકેત છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. શુભ રંગ-લાલ. શુભ અંક-૧૧.

કુંભ (ગ,,શ) : વારસાગત મિલકતના પ્રfને સમાધાન મળે. દિવસ ખુશનુમા બની રહે. દિવસ એકંદરે શુભ છે. વિદ્યાર્થીઓને સફળતા મળે. શુભ રંગ-કાળો. શુભ અંક-૩.

મીન (દ,,,થ) : નાણાકીય તકલીફો દૂર થાય. તન-મનની પ્રસન્નતા વધે. સંયમ વધારવો જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે. શુભ રંગ-જાંબલી. શુભ અંક-૬. 

astrology gujarati mid-day