ધી ઑફિસ પછી હવે રોહન સિપ્પીની ઍક્શન વેબ-સિરીઝ

22 January, 2020 06:33 PM IST  |  રાજકોટ

ધી ઑફિસ પછી હવે રોહન સિપ્પીની ઍક્શન વેબ-સિરીઝ

સમીર કોચર

‘ધી ઑફિસ’ની જબરદસ્ત સફળતા પછી હવે રોહન સિપ્પી ઍક્શન-થ્રિલર વેબ-સિરીઝ બનાવશે. જીઓના ડિજિટલ પ્લૅટફૉર્મની આ વેબ-સિરીઝનું કાસ્ટિંગ પણ ઑલરેડી શરૂ થઈ ગયું છે અને રોહને એમાં સમીર કોચરને સાઇન કર્યો છે. સમીરે આ અગાઉ નેટફ્લિક્સની બે સિરીઝ ‘ટાઇટરાઇટર’ અને ‘સેક્રેડ ગેમ્સ’ કરી છે.

આ પણ વાંચો : નૅકેડમાં જોવા મળશે મીત અરોરા

સમીર ઉપરાંત રોહનની આ વેબ-સિરીઝમાં બિપાશા બસુને પણ કાસ્ટ કરવામાં આવે એવી સંભાવના છે. આ અગાઉ રોહન સિપ્પીએ બિપાસા બસુને એક વેબ-સિરીઝ માટે સાઇન કરી હતી, પણ એ વેબ-સિરીઝ ઓવર બજેટ થતી હોવાથી ફાઇનલી એ બંધ કરવામાં આવી હતી.

rohan sippy web series