દાઉદ પર વેબ સિરીઝ બનાવવા વિશે સંપૂર્ણ ફોકસ આપી રહ્યો છે રામ ગોપાલ વર્મા

22 January, 2020 01:42 PM IST  |  Mumbai

દાઉદ પર વેબ સિરીઝ બનાવવા વિશે સંપૂર્ણ ફોકસ આપી રહ્યો છે રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્મા દાઉદ ઇબ્રાહિમનાં જીવનને વેબ-સિરીઝમાં ઉતારવા માટે ખૂબ ફોકસ કરી રહ્યો છે. આ અગાઉ તેણે ૨૦૦૨માં દાઉદની લાઇફ પર ‘કંપની’ બનાવી હતી. એ ફિલ્મમાં અજય દેવગન અને વિવેક ઑબેરૉય જોવા મળ્યો હતો. હવે વેબ-સિરીઝમાં દેખાડવામાં આવશે કે તે કેવી રીતે તે અન્ડરવર્લ્ડમાં પોતાનાં પગ પેસારા કરે છે. આ વેબ શોમાં ૧૯૮૦ના દાયકાથી ૧૯૯૩ સુધીના બ્લાસ્ટ સુધીના સમયને દેખાડવામાં આવશે.

ram gopal varma bollywood news entertaintment