રામાયણની સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી આજે દેખાય છે આવી, જુઓ તસવીરો

30 July, 2019 04:04 PM IST  |  મુંબઈ

રામાયણની સીતાનો રોલ ભજવનારી અભિનેત્રી આજે દેખાય છે આવી, જુઓ તસવીરો

દીપિકા ચિખલિયા

ફિલ્મ અથવા સીરિયલના કેટલાક પાત્ર એટલા મહત્વપૂર્ણ હોય છે કે એને ભજવનારા પાત્ર હંમેશા યાદ રહે છે. એક એવું જ પાત્ર રમાયણની સીતાનો છે જે અભિનેત્રી દીપિકા ચિખલિયાએ ભજવ્યો હતો. હાલ દીપિકા ચિખલિયા પણ બાકી સેલેબ્સની જેમ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે. ચાલો જોઈએ દીપિકાની કેટલીક લેટેસ્ટ તસવીરો

 

દીપિકા ચિખલિયાને બહુ જ નાની ઉંમરમાં જ મોટી સફળતા મળી અને રામાયણમાં સીતાનો રોલ ભજવવા માટે તે આજે પણ લોકો તેમને યાદ કરે છે. લગભગ 32 વર્ષ પહેલા નાના પડદાની સીરિયલ રામાયણ દરમિયાન પોતાના સીતાના પાત્રના ચાલતા કેટલાક લોકોના ઘરોમાં પૂજાતી દીપિકા ચિખલિયા હાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. અને આજે પણ તે ઘણી સુંદર નજર આવે છે. જુઓ લેટેસ્ટ તસવીરો:

આ તસવીરને દીપિકાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એક વીડિયો પણ દીપિકાએ શૅર કર્યો હતો જેમા તે બાળકોની જેમ એક્ટ કરતી નજર આવી રહી હતી.

દીપિકાની તસવીરોને જોઈને કહીં શકાય કે તે પહેલાની જેમ આજે પણ બહુ જ સુંદર છે.

television news ramayan tv show indian television